વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

હિન્દ ન્યુઝ, વલસાડ

       ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ મુખ્ય વિષય પર આધારિત વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે શરૂઆત

       કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

       જિલ્લા કક્ષાએ પસંદગી પામેલી ૧૨૦ વૈજ્ઞાનિક શ્રેષ્ઠ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની

Related posts

Leave a Comment