કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે આર્ટ પોસ્ટર મેકિંગ તાલીમ પ્રમાણપત્ર વિતરણ કરાયા

 ગીર સોમનાથ 

      નાબાર્ડ અને શ્રી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે આર્ટ પોસ્ટર મેકિંગ તાલીમના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતાં. જેમાં ડીડીએમ નાબાર્ડ શ્રી કિરણ રાઉત, કેટીસી બેંક કોડીનારના મેનેજર વાળા તેમજ NRLMના ટીએલએમ મુકેશ વાણવી તેમજ બારડ રોહિતભાઈ તેમજ શ્રી ઉદય. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ લલીતાબહેન પાનસુરિયાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ અને બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment