એપ્રિલ-૨૦૨૩ના માસમાં વિવિધ દેશના કુલ ૧૬ સહીત ૩૫૬૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ

       એપ્રિલ ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાનાં કુલ ૧૬ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. એપ્રિલ ૨૦૨૩માં ૩૫૬૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૦૭ સ્કુલના ૮૩૫ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૫૬,૪૨૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

Related posts

Leave a Comment