હિન્દ ન્યુઝ, રાજકોટ
તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.
મહિલા હોકી ટીમ
પૂલ A | પૂલ B |
ઓડિશા | કર્ણાટક |
હરિયાણા | ઝારખંડ |
ઉત્તર પ્રદેશ | પંજાબ |
ગુજરાત | મધ્ય પ્રદેશ |
પુરુષ હોકી ટીમ
પૂલ એ | પૂલ બી |
હરિયાણા | તમિલનાડુ |
મહારાષ્ટ્ર | કર્ણાટક |
પશ્ચિમ બંગાળ | ઝારખંડ |
ગુજરાત | ઉત્તર પ્રદેશ |
તા. ૦૫-૧૦-૨૦૨૨નાં હોકી મેચનો કાર્યક્રમ
M # | તારીખ | સમય
(hours) |
કેટેગરી | પૂલ | ટીમ | vs | ટીમ |
૧ |
દિવસ ૪ ૫ ઓક્ટોબર ૨૦૨૨ |
07:15 | મહિલા | A | ઓડિશા | vs | ગુજરાત |
૨ | 09:00 | મહિલા | A | હરિયાણા | vs | ઉત્તર પ્રદેશ | |
૩ | 10:45 | મહિલા | A | કર્ણાટક | vs | મધ્ય પ્રદેશ | |
૪ | 12:30 | મહિલા | A | ઝારખંડ | vs | પંજાબ | |
૫ | 14:15 | પુરુષ | B | તમિલનાડુ | vs | ઉત્તર પ્રદેશ | |
૬ | 16:00 | પુરુષ | B | કર્ણાટક | vs | ઝારખંડ |
તા. ૦૫-૧૦-૨૦૨૨નાં સ્વિમિંગ ઇવેન્ટનો કાર્યક્રમ
દિવસ ૪ તા. ૦૫-૧૦-૨૦૨૨નાં રોજ યોજાનાર ડાઈવિંગ ઇવેન્ટ | |||
IV | 10.30AM TO 12.00 NOON | હાઇ બોર્ડ | મહિલા |
દિવસ ૪ તા. ૦૫-૧૦-૨૦૨૨નાં રોજ યોજાનાર વોટરપોલોનાં મેચ | |||
મેચ નં.13 | 11.00AM | કેરળ V /S મણિપુર | મહિલા |
મેચ નં.14 | 12.15 PM | મહારાષ્ટ્ર V/S બંગાળ | મહિલા |
મેચ નં.15 | 01.30 PM | SSCB V/S બંગાળ | પુરુષ |
મેચ નં.16 | 02.30 PM | કર્ણાટક V/ S ગુજરાત | પુરુષ |
તા. ૦૫-૧૦-૨૦૨૨નાં રોજ સવારના સમયે વિવિધ કેટેગરીની સ્વિમિંગ સ્પર્ધાઓ (હિટ્સ) યોજાશે જેની ફાઈનલ ઇવેન્ટ સાંજે ૦૫:૦૦ વાગ્યાથી યોજાશે
૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ દિવસ-૪ | ||||
બુધવાર તા. ૦૫/૧૦/૨૦૨૨ નાં રોજ યોજાનાર સ્વિમિંગ ફાઈનલ્સનો કાર્યક્રમ | ||||
ક્રમ | સમય | ઇવેન્ટ | વય જૂથ | |
1 | 05.00 PM | 200 મીટર બટરફ્લાય | પુરુષ | |
2 | મેડલ સમારોહ : 1 મીટર હાઇ બોર્ડ મહિલા 05.05 PM | |||
3 | 05.15 PM | 200 મીટર બટરફ્લાય | મહિલા | |
4 | મેડલ સમારોહ : 200 મીટર બટરફ્લાય પુરુષ 05.20 PM | |||
5 | 05.30 PM | 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક | પુરુષ | |
6 | 05.35 PM | 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક | મહિલા | |
7 | મેડલ સમારોહ : 200 મીટર બટરફ્લાય મહિલા 05.40 PM | |||
8 | 05.50 PM | 4X200 મીટર ફ્રી સ્ટાઇલ રીલે | પુરુષ | |
9 | મેડલ સમારોહ : 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક મહિલા 06.15 PM | |||
10 | મેડલ સમારોહ : 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક પુરુષ 06.27 PM | |||
11 | 06.35 PM | 4X200 મીટર ફ્રી સ્ટાઇલ રીલે | મહિલા | |
12 | મેડલ સમારોહ : 4X200 ફ્રી સ્ટાઇલ રીલે પુરુષ 06.50 PM | |||
13 | મેડલ સમારોહ : 4X200 ફ્રી સ્ટાઇલ રીલે મહિલા 07.00 PM |