જસદણ એસ.ટી ડેપોના કર્મચારીએ 1 લાખ રૂપિયાના હીરા ભરેલ પાકીટ મૂળ વ્યક્તિને સોંપ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ ડેપોની બસ નં-૨૬૭૭ રાજકોટ-ગઢડા રુટની બસમાં એક મુસાફર રાજકોટ થી સરધાર સુધી મુસાફરી કરી રહેલ હોય તે સરધાર મુસાફરી પૂરી થતાં ઉતરી ગયેલ જે મુસાફરનું હીરા ભરેલ પાકીટ જેની અંદાજિત કિંમત રૂ.૧૦૦૦૦૦/- જેટલી હોઈ તે કન્ડક્ટર જીતેન્દ્રભાઈ ચૌહાણ અને દ્રાઈવર હેમેન્દ્રભાઈ શેખવા ને મળેલ જે પાકીટ ઉપર મૂળ માલિકના મો.નં. હોવાથી તેમનો કોન્ટેકટ કરી જાણ કરેલ અને ડેપો ખાતે એ.ટી.આઈ.ની રૂબરૂમાં મૂળ માલિકને સુપરત કરેલ.

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment