રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન મણિનગર મેઇન રોડ -ચરિત્ર સ્કુલ વોકર્સ ઝોન (ગ્રીનલેન્ડ ચોકડી),  કોઠારીયા રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, મવડી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૫૨ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન કુલ ૩૦ kg વાસી ખાદ્ય ચીજોનો નાશ કરેલ તથા ૨૩ પેઢીને લાયસન્સ/હાયજિનિક બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  (૧) આદિ નાસ્તા ગૃહ -5 kg વાસી ભાત, નુડલ્સ, મંચુરિયનનો નાશ કરેલ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૨) ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ -૮ kg અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ. (૩) જય સીતારામ ડેરી ફાર્મ -૮ kg અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ. (૪) મનીષ સ્વીટ માર્ટ -૭ kg અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ. (૫) જય દ્વારકાધીશ સિઝન સ્ટોર -૨ kg અખાધ્ય દાજયું તેલનો નાશ કરવામાં આવેલ. (૬)કનૈયા પાન & કોલ્ડ્રિંક્સ (૭)કનૈયા ટી સ્ટોલ (૮)સ્વાદિષ્ટ દાળ પકવાન (૯)મોમઇ પાન (૧૦)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૧)મોમઇ ગાંઠિયા (૧૨)મહાદેવ દાળ પકવાન (૧૩)ભુરાભાઈ ભૂંગળા બટેટાવાળા (૧૪)શિવ શક્તિ મદ્રાસ કાફે (૧૫)રોયલ હોટડોગ (૧૬)પરેશભાઈ ઘૂઘરાવાળા (૧૭)ટેસ્ટ ફૂલ ઘૂઘરા (૧૮)મણિલાલ મદ્રાસ કાફે (૧૯)શિવ શક્તિ ભાજીકોન (૨૦)દિલ્લીવાલે છોલે ભટુરે (૨૧)માલગુડી ઢોસા સેન્ટર (૨૨)શિવ શક્તિ લાઈવ પફ (૨૩)હિંગળાજ જનરલ સ્ટોર (૨૪)રાધિકા આઇસક્રીમ (૨૫)બાલાજી સ્વીટ & નમકીન (૨૬)મઢૂલી મેડિકલ સ્ટોર (૨૭)દેવશ્રી પાણીપુરીને સ્થળ પર હાયજિનિક કંડિશન/લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (૨૮)માં રેસ્ટોરન્ટ (૨૯)શક્તિ કૃપા દાળ પકવાન (૩૦)જય શંકર દાળ પકવાન (૩૧)શક્તિ કોલ્ડ્રિંક્સ (૩૨)ગુરુકૃપા ભેળ (૩૩)બાલાજી ફરસાણ & સ્વીટ (૩૪)જોકર ફરસાણ (૩૫)રઘુવંશી જનતા તાવડો (૩૬)સંતોષ સ્વીટ માર્ટ (૩૭)મુરલીધર સ્વીટ માર્ટ (૩૮)સોમનાથ ઘૂઘરા (૩૯)શિવાંગી સુપર માર્કેટ (૪૦)મોંજીનીઝ  કેક શોપ (૪૧)શિવમ સાઉથ ઇંડિયન (૪૨)અમુલ પાર્લર (૪૩)શ્રી હારી સુપર માર્કેટ (૪૪)જય ભોલે પ્રોવિઝન સ્ટોર (૪૫)ઈશ્વરીયા સુપર માર્કેટ (૪૬)વિશ્વા મેડિકલ સ્ટોર (૪૭)બાપાસિતારામ કોલ્ડ્રિંક્સ (૪૮)નવરંગ ડેરી ફાર્મ (૪૯)શ્રી વરુડી ડેરી ફાર્મ (૫૦)ન્યુ જય સીતારામ ફરસાણ હાઉસ (૫૧)બાલાજી ભવાની ફરસાણ (૫૨)હર સિધ્ધી ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  • FSSAI-2006 હેઠળ લેવાયેલ નાપાસ જાહેર થયેલ નમૂનાની વિગતો.
1 ·        નમૂના નું નામ:- BLSHAN PKD DRINKING WATER

 (WITH ADDED MINERALS ) 1 LTR

·        FBO નું નામ:- શૈલેષભાઈ મનસુખભાઇ ભૂત

·        પેઢીનું નામ:- બિલશન બેવરેજીસ,

·        સરનામું:- મવડી મેઇન રોડ, બ્રિજ ની બાજુમાં, નાગરિક બેન્ક સામે,

રાજકોટ

·   પરિણામ:- સબસ્ટાન્ડર્ડ

·        નાપાસ થવાનું કારણ:- ધારા ધોરણ કરતાં એરોબિક માઇક્રોબાયલનું પ્રમાણ વધુ

2 ·        નમૂના નું નામ:- BISTAR PACKAGED DRINKING WATER WITH ADDED MINERALS(500 ML PACKED PET BOTTLE)

·        FBO નું નામ:- જગતભાઈ ગણેશભાઈ માતરિયા

·        પેઢીનું નામ:- મેક્ષ બેવરેઝિસ

·        સરનામું :- મારુતિ કૃપા લક્ષ્મીનગર મેઇન રોડ, મહાદેવ વાડી મેઇન રોડ રાજકોટ.

·        પરિણામ:- સબસ્ટાન્ડર્ડ

નાપાસ થવાનું કારણ:- ધારા ધોરણ કરતાં ઈસ્ટ & મોલ્ડ અને એરોબિક માઇક્રોબાયલનું પ્રમાણ વધુ

  • રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો અનુસંધાને નીચે મુજબની વિગતે કેળા/ફ્રૂટ્સની વખારોનું ચેકિંગ કરવામાં આવેલ.
ક્રમ પેઢીનું નામ સરનામું રિમાર્ક્સ
1 વિશ્વાસ કેળાં કોઠારીયા રોડ, નંદા હૉલ પાસે. ચેકિંગ
2 જલારામ ફ્રૂટ્સ કોઠારીયા રોડ, નંદા હૉલ પાસે. ચેકિંગ
3 યશ ફ્રૂટ્સ કોઠારીયા રોડ. ચેકિંગ
4 રોયલ કેળાં કોઠારીયા બાયપાસ લાઇસન્સ તથા હાયજિનિક કંડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
5 વિશ્વાસ ફ્રૂટ્સ દૂધ સાગર માર્ગ ચેકિંગ
6 ગોલ્ડ કેળાં રૈયા ધાર રોડ, શાસ્ત્રીનગર પાસે.  લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
7 ગોલ્ડ ફ્રૂટ્સ યોગી ઇન્ડ. એરિયા માધાપર ચોકડી પાસે, શેરી નં. ૫.   લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
8 એસ.એસ.એસ. કેળાં યોગી ઇન્ડ. એરિયા માધાપર ચોકડી પાસે, શેરી નં. ૧. લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
9 એચ.એચ.એસ. કેળાં યોગી ઇન્ડ. એરિયા માધાપર ચોકડી પાસે, શેરી નં.૨. લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
10 ભારત ફ્રૂટ્સ સદર નુતન પ્રેસ સામેની શેરી.

Related posts

Leave a Comment