ગુજરાત ક્ષત્રિયાણી સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ક્ષત્રિય સમાજના જરૂરિયાત મંદ દિકરીબા માટે નિઃશુલ્ક સેવા કાર્ય

હિન્દ ન્યુઝ

ગુજરાત ક્ષત્રિયાણી સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ક્ષત્રિય સમાજના જરૂરિયાત મંદ દિકરીબા માટે નિઃશુલ્ક રીતે અભ્યાસ કરી શકે તે માટેની જરૂરીયાતો પૂર્ણ કરવામાં આવે છે અને તેમને અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે. અમારો માત્ર એક જ ઉદ્દેશ છે કે એવા દિકરીબા કે જેમાં કંઈ ખૂબી છે અને પોતાના સપના પુરા કરવા માંગે છે, તેમને બને તેટલી સહાય કરી શકીએ. એવા દિકરીબા કે જે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે તથા એવા જરૂરિયાત મંદ દિકરીબા કે જે કોઈ કારણસર પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી તે દિકરીબા નીચે આપેલા નંબર પર સંપર્ક કરીને સહાય મેળવી શકે છે

વધુ માહિતી માટે સંપર્ક કરો

નેહલબા રાઠોડ : 91575 80817
અલ્પાબા વાઘેલા : 99987 03241

સહ કાર્યકરતાઓ :

જાડેજા શ્રૃતિબા ધર્મેન્દ્રસિંહ
ઝાલા ઉર્મિલાબા વિશ્વરાજસિંહ
જાડેજા ઉર્વશીબા શુજનસિંહ
જાડેજા ઇલાબા વીરભદ્રસિંહ
ઝાલા શ્રૃતિબા મનહરસિંહ
ચૌહાણ રૂપલબા કિરીટસિંહ
જાડેજા મીતલબા નટુભા
ચુડાસમા જ્યોતિબા ૠતુરાજસિંહ

ખાસ નોંધ : સહાય મેળવવા માટેની છેલ્લી તારીખ : 20-06-2022

(માત્ર ક્ષત્રિય સમાજના જરૂરિયાત મંદ દીકરીબા માટે)

Related posts

Leave a Comment