શનિવારે સાંજે ૦૫-૦૦ કલાકથી મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, મહેસાણા

મહેસાણા જિલ્લા કક્ષાના ૭૫ મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે. મહેસાણા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમનું રીહર્સલ કરાયું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક દ્વારા યુઆઇડીએઆઇના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ. ઈચ્છુક ઉમેદવારોઓ વેબપોર્ટલ અને એપ મારફતે ખાલી જગ્યા નોંધાવી તેને અનુરૂપ રોજગારી શોધી શકશે. મહેસાણા જિલ્લા કક્ષાના ૭૨ મો વન મહોત્સવની ઉજવણી શનિવારે તરભ ખાતે કરાશે.

Related posts

Leave a Comment