હિન્દ ન્યુઝ, વિરમગામ
વિરમગામ શહેર ના વોર્ડ નં ૧ના ભાજપ ના ૨ કાઉન્સિલર અને ૧મહિલા કાઉન્સિલર ના પતિ સુજલામ સુફલામ્ યોજના અંતરગત રોયલ્ટી ધારક પાસે થી ૨૦.૦૦૦ ની લાંચ લેતા ACBએ પકડેલ લાંચિયા કાઉન્સિલરો ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરમગામ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપવામાં આવ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ પૂર્વ કાઉન્સિલર આફતાબ પટેલ, એહમદશા બાપુ, જિલ્લા મહામંત્રી અલી અસગર પટેલ તથા અશરફ મેતર અને NSUI ના કાર્યકરો હાજર રહ્યા.
રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ