અરવલ્લી LCB એ દારૂ ભરેલી કાર અને રિક્ષા જડપી

હિન્દ ન્યુઝ, અરવલ્લી 

અરવલ્લી LCB એ અલગ અલગ બે જગ્યાએ થી વિદેશી દારૂ જડપયો

મોડાસાના મેઢાસણ પાસે થીં રિક્ષા માં લવાતો દારૂ સહિત 1.41 લાખ ના મુદ્દામાલ સાથે એક આરોપી ને દબોચયો

મોડાસા નાં મેઢાસણ નજીક ટીટીસર પાસે કાર માંથી દારૂ સહિત 1.97 લાખના મુદ્દામાલ શાથે 2 આરોપી ઝબ્બે

પકડાયેલા ત્રણ બુટલેગરો સામે જિલ્લા LCB ની કાર્યવાહી.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment