તાલુકા સેવાસદન વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, વિરમગામ

તાલુકા સેવાસદન વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્વેછિક રક્તદાન શબિર કેમ્પ યોજાયો. દેશ માં કોરોના ની મહામારી ના કારણે રક્તની અછત ઊભી ના થાય તે માટે આજે રેડ ક્રોસ બ્લડ બેંક અને જીલ્લા વહીવટ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

જેમાં આજે વિરમગામ પ્રાંત અધિકારી સુરભી ગવતમ, ભાજપ જિલ્લા પ્રમુખ હરશદગીરી ગોસ્વામી હાજર રહ્યા હતાં. જેમાં વિરમગામ ના રહીશોએ દેશ અને સમાજ રોગમુક્ત બને એ માટે ખુબ જ ઉત્સાહિત થઈ ને રક્ત દાન કરી ઉમદા કાર્ય કર્યું હતું.

રિપોર્ટેર : નસીબ મલેક વિરમગામ

Related posts

Leave a Comment