વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોની ભેટ: રૂ. ૧૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત

હિન્દ ન્યુઝ, ભુજ     “ઊર્જાવાન ગુજરાત, સશક્ત ભારત” ના સંકલ્પને સાકાર કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે ગુજરાત રાજ્ય માટે અંદાજિત રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ વિકાસકાર્યોમાં કચ્છ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ગાંધીધામ – આદિપુર રેલવે વિભાગના મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટનું રૂ. ૧૫૨ કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા વાવ થરાદ ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.  ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કચ્છના પ્રભારી મંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે,…

Read More

ડિસ્ટ્રીબ્યૂટરોએ સીમકાર્ડના વેચાણનું રજિસ્ટર નિભાવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ    જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ વેપારી અને રીટેઈલ વેપારીઓએ સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.    આ જાહેરનામાં મુજબ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સીમકાર્ડના નબરોનું રજિસ્ટર એરિયાવાઈઝ ડીસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવાનું રહેશે. ડીસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રીટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનું રજિસ્ટર રીટેલરોએ પણ નિભાવવાનું રહેશે. આ રજિસ્ટરમાં સીમકાર્ડ નંબર કઈ…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત; તા. 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, સુરત તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનાર VGRCમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવાશે કે જેમાં રસાયણ, પેટ્રોકેમિકલ્સ, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ, આઈટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકાશે. આ મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે; આ કાર્યક્રમ રાજ્યની વિકાસગાથાને વધુ મજબૂત બનાવવાના સબળ માધ્યમ તરીકે કાર્ય કરશે.

Read More

जिलाधिकारी वैशाली के मार्गदर्शन में अभिषेक पुष्करिणी तट पर भव्य धार्मिक आयोजन के साथ वैशाली महोत्सव का शुभारंभ

हिन्द न्यूज़, बिहार  वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के मार्गदर्शन में वर्षों पुरानी पौराणिक परंपरा के अनुसार इस वर्ष भी वैशाली के ऐतिहासिक अभिषेक पुष्करिणी के तट पर भव्य धार्मिक आयोजन के साथ वैशाली महोत्सव का शुभारंभ किया गया। इस अवसर पर वैशाली विधायक सिद्धार्थ पटेल एवं जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा मंत्रोच्चारण के बीच विधि-विधान से कलश पूजन किया गया तथा इसके पश्चात कलश यात्रा को विधिवत रवाना किया गया। कलश यात्रा के दौरान अभिषेक पुष्करिणी के एक छोर से दूसरे छोर तक कलश को पारंपरिक तरीके से ले…

Read More

घरेलू उपभोक्ताओं को अंतरराष्ट्रीय कीमतों में उतार-चढ़ाव से बचाने के लिए भारत सरकार ने उत्पाद शुल्क (Excise Duty) में कमी की है, ताकि कीमतों में वृद्धि न हो : सुजाता शर्मा

हिन्द न्यूज़, दिल्ली  ▶️इन प्रयासों के बावजूद पेट्रोल और डीजल की कीमतें स्थिर रखी गई हैं, जिसके चलते तेल विपणन कंपनियों (OMCs) को दोनों ईंधनों पर अंडर-रिकवरी हो रही है। ▶️घरेलू बाजार में ATF और #डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करने के लिए भारत सरकार ने निर्यात शुल्क (Export Levy) भी लगाया है। नागरिकों से अपील है कि पैनिक बाइंग से बचें। ▶️प्राकृतिक गैस के मामले में घरेलू उपभोक्ताओं और #CNG परिवहन के लिए 100% आपूर्ति सुनिश्चित की गई है। साथ ही #PNG नेटवर्क के विस्तार के लिए भी कई…

Read More

રાજુલા ખાતે ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજુલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવકા (રાજુલા) ખાતે આયોજિત દેવકા વિદ્યાપીઠના અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સહભાગી થવા છતડીયા-રાજુલા હેલિપેડ પર આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો, ટ્રસ્ટીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવકા વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયત્નો વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.  

Read More

જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ પદભાર સંભાળ્યો

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી, જ્યાં કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત કલેક્ટરએ જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી તથા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થાય અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. જામનગર જિલ્લાના સર્વાંગી…

Read More

૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલી તાલુકાના રાઇફલ એસોસિએશન શૂટર્સનો ઉત્કૃષ્ટ દેખાવ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર ખાતે યોજાયેલી ૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ સ્પર્ધામાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA)ના શૂટર્સે વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ઇશિત દોશીએ NR મેન્સ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતની સૌથી જૂની રોટેટિંગ ટ્રોફી પોતાના નામે કરી. ઉદય અમીને NR માસ્ટર મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આર્યન સિંહે ISSF જુનિયર મેન્સ તથા ISSF મેન્સ ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી જીતી. યશાયા કોન્ટ્રાક્ટરે ISSF જુનિયર વિમેન તથા ISSF વિમેન ઓપન કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ…

Read More