કાલાવડ તાલુકા ભરવાડ સમાજના પ્રમુખનાં એડવોકેટ પુત્ર ટપુભાઈ ટોયટાનો આજે જન્મદિવસ

હિન્દ ન્યુઝ, કાલાવડ     નિકાવા ગામના રહીશ કાલાવડ તાલુકા ભરવાડ સમાજના પ્રમુખ ભોજાભાઈ વી. ટોયટાના એડવોકેટ પુત્ર ટપુભાઈ ટોયટા નો આજે જન્મદિવસ છે. નિકાવા ગામે સંયુક્ત પરિવારમાં ટપુભાઈ નો ઉછેર થયો છે અને આજે પણ તેમના દાદા વિસાભાઈ ઘુસાભાઈ ટોયટાના છત્રછાંયામા રહે છે. દાદી સ્વ.બાલુમાં નો લાડકવાયો ટપુ આજે દાદા વિસાબાપા, ભોજાભાઈ વિસાભાઈ (પપ્પા), અલ્પાબેન ભોજાભાઈ (માતા), દિનેશભાઈ વિસાભાઈ (કાકા), સોનલબેન દિનેશભાઈ (કાકી), રૂષિકાબેન ટપુભાઈ (પત્ની), સતિષભાઈ દિનેશભાઈ (નાનો ભાઈ), તેજલબેન સતિષભાઈ (નાના વહુ), વંશ્રીબેન ભોજાભાઈ (નાની બહેન), જયભાઈ દિનેશભાઈ (નાનો ભાઈ) સાથે પરિવારના કુલ અગીયાર સભ્યો સાથે આજના…

Read More