હિન્દ ન્યુઝ, આણંદ આણંદના સેતુ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાનગર ખાતે આવેલી આઈ.બી.પટેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ઉપરાંત અહી એક નાની મહેંદી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં મહેંદી મૂકવાની આવડત ધરાવતી 17 જેટલી બાળાઓને પસંદ કરવામાં આવી હતી.સ્પર્ધાના અંતે ટ્રસ્ટ દ્વારા વિજેતા વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ પારિતોષિક અને અન્યને પણ પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આણંદમાં ગૌરી વ્રત ઉત્સવ દરેક દીકરી અને પરિવાર માટે વિશેષ મહત્વ ધરાવે છે.આ વ્રત દરમ્યાન દીકરીઓ ખાસ શૃંગાર કરતી…
Read MoreMonth: July 2023
विद्यालयों की स्थिति में सुधार लाकर पठन-पाठन का बेहतर वातावरण बनाने के लिए सभी विद्यालयों का सतत निरीक्षण किया जाएगा- जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार अपर मुख्य सचिव, शिक्षा विभाग,बिहार सरकार से प्राप्त पत्र के आलोक में शिक्षा विभाग के द्वारा बनाई गई रोस्टर के अनुसार कुल 452 जांच पदाधिकारी/कर्मियों का हाजीपुर स्थित बिका संस्थान के सभागार में प्रशिक्षण-सह-कार्यशाला का आयोजन कराया गया। जिसमें उपस्थित शिक्षा विभाग के सभी पदाधिकारियों/ कर्मी सहित अन्य विभागों के प्रतिनियुक्त पदाधिकारी को सम्बोधित करते हुए जिलाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि स्कूलों में गुणवत्तापूर्ण शिक्षा उपलब्ध कराने एवं शिक्षकों की उपस्थिति सुनिश्चित कराने के लिए विद्यालयों का सतत निरीक्षण जरूरी है। उन्होंने…
Read Moreસાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, ભાવનગર કલેકટર કચેરી, ભાવનગર ખાતેનાં આયોજન હોલમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓનાં વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાનાં તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોનાં લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ,…
Read Moreપશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, ભાવનગર પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરીકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ…
Read More