ગઢડા તાલુકાના ઢસા વીશી ગ્રામ પંચાયત મા દીનદયાળજી જન્મજ્યંતિ ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ઢસા

આજ રોજ પંડિત દીનદયાળજી ની જન્મજયંતિ નિમિતે ઢસા વીશી ગ્રામ પંચાયત ખાતે ઢસા જં વીશી ગ્રામ પંચાયત મા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ મા ઉપસ્થિત બોટાદ જિલ્લા ભાજપ મંત્રી કાળુભાઇ પાવરા, ગઢડા તાલુકા ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ (ઢસા જં. સરપંચ) ભરતભાઈ કટારીયા, ભંડારીયા સરપંચ વિક્રમસિંહ એન ગોલેતર બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રી યુસુફભાઇ એસ આકબાણી ગઢડા તાલુકા લઘુમતી મોરચાના મહામંત્રી આસિફભાઇ રાવાણી અશરફભાઈ (નકુભાઇ) ભંડારીયા ના અનિલભાઈ ગોલેતર ઉપસરપંચ રમેશભાઈ પરમાર, ઢસા જં બુથ પ્રમુખ મનહરભાઈ ત્રિવેદી, કમલેશ ગઢવી, શાંતિભાઈ મેર, કમલેશભાઈ ભટ્ટ, રમેશભાઈ નાગલાણી તેમજ શૈલેષભાઈ ગઢવી, વિજયભાઈ મકવાણા, અનુસૂચિત જાતિ મોરચાના સફાઈ કામદાર સેલ ના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર તથા અન્ય ભાજપ કાર્યકર્તા ઓ તેમજ ગ્રામ્ય જનો ની ઉપસ્થિત મા આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર : યુસુફભાઇ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment