જાલોઢા માણકી સિંગલ પટ્ટીપર ચાલકે બ્રેક મારતા ચાલકે ટ્રક પર કાબૂ ગુમાવતા સજાર્યો અકસ્માત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

લાખણી તાલુકાના માણકી ગામ પાસે શુક્રવારે સવારે જાલોઢા માણકી સિંગલ પટી પર રેત ભરીને પસાર થઇ રહી ટ્રક સામે ટ્રેકટર આવી જતાં રેત ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. ત્યારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ટ્રકને અકસ્માત ના કારણે વિવિધ ભાગોને નુકસાન થયું.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment