શ્રી એલ.જી.હરિયા શાળા ના ૪૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે ત્રીજો નિ:શુલ્ક HPV રસી કેમ્પ (સર્વિકલ કેન્સર) નું આયોજન

હિન્દ ન્યુઝ, રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦, રોટરી ક્લબ ઓફ સેનોરસ અને બટુકભાઈ ખંઢેરીયા ટ્રસ્ટ તથા સેવા સંસ્થા ના સહયોગથી શ્રી એલ.જી.હરિયા શાળા ના ૪૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે ત્રીજો નિ:શુલ્ક HPV રસી કેમ્પ (સર્વિકલ કેન્સર) નું આયોજન કરવામાં આવ્યું. હરિયા સ્કૂલ ધોરણ સાત ની ૧૦ થી ૧૫ વર્ષની ૪૦ દીકરીઓ ને આ રસી આપવામાં આવી. એક રસી નાં ડોઝ ની કિંમત રૂ, ૨૬૦૦ થાય છે એવા ૨ ડોઝ લેવાનાં હોય છે. આ રસી તમામ દીકરીઓને વિનામૂલ્યે આપવામાં આવેલ જેનો લગભગ ૨૦૮૦૦૦/ ખર્ચ લાગે છે. આ સાથે ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન રમણીકભાઈ…

Read More

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા નિરામય બાળ પોષણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને કેન્દ્રની વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી મેળવી અને ટીમને અભિનંદન પાઠવ્યા

હિન્દ ન્યુઝ, સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા મધુરમ સોસાયટી ખંભાળિયા મુકામે આવેલ નિરામય બાળ પોષણ કેન્દ્ર જે જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા, નાયરા એનર્જી, આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને નિરામય ટ્રસ્ટના સહયોગથી શરુ કરવામાં આવેલ સારવાર કેન્દ્ર છે. આ કેન્દ્ર ખાતે એક સાથે 20 અતિ ગંભીર કુપોષિત બાળકોને દાખલ કરી તેમની 14 દિવસ માટે સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર કરી અને તેમના પોષણના સ્તરને સુધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા બાળકો અને વાલીઓને લેવા મુકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ સલાયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બધા બાળકો લઇ શકે તે…

Read More

ધ્રાંગધ્રા ના સેવાભાવિ યુવાને 24 કલાક રક્તદાન મળી રહે એવી રચના

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા રક્તદાન એ મહાદાન માં ગણવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં રહેતા સલીમભાઇ ઇસ્માઇલભાઈ ઘાંચી લક્કી અત્તર વાળા જેઓ ઘણા લાંબા સમયથી રક્તદાન દાતા ઓ ના પેરિત કાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે જેમજે સરકાર દ્રારા 108 ની સગવડ તાત્કાલિક સારવાર માટે કરવામાં આવી છે એવી જ રીતે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ની ટીમ 24 કલાક રક્તદાતા ના સંપર્ક માં રહે છે. હાલ જેઓ સોશિયલ મીડિયા ના માધ્યમ થી ગુપ ની રચના કરવામા આવી છે જ્યારે પણ કોઈ અકસ્માત સારવાર કે કોઈ પ્રસ્તુતિ સારવાર હોય જેમાં…

Read More