જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત નાગરિક સંરક્ષણ યુનિટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત નાગરિક સંરક્ષણ દળના જામનગર યુનિટ દ્વારા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝના ૫૯માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ નાગરિક સંરક્ષણ કચેરી,લાલ બંગલા કંમ્પાઉન્ડ, જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનુ જિલ્લા મેજીસ્ટ્રેટ અને નિયંત્રક, નાગરિક સંરક્ષણ, જામનગર ડો.સૌરભ પારધીએ દિપ પ્રાગટ્ય કરી ઉદધાટન કર્યુ હતુ. જેમાં પ્રથમ રકતદાતા તરીકે નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણ કચેરી, જામનગર વી.કે ઉપાધ્યાયના ધર્મપત્નિ શ્રીમતી શિલ્પાબેન ઉપાધ્યાય દ્વારા રક્તદાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં નાગરિક સંરક્ષણ દળના માનદ પદાધિકારીઓ, વોર્ડનો, કચેરી સ્ટાફ તથા ગૃહ રક્ષક દળ, જામનગરના કમાન્ડર, સબ…

Read More

માળીયા તાલુકાની નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ બની મધુબેન જુંજીયા બિનહરીફ સરપંચ થયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય જેને લઇને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જો કે, જૂનાગઢ જિલ્લાના અનેક ગામો સમરસ થયા છે. માળીયા તાલુકાની નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ થઇ છે. ગામ લોકો દ્વારા મધુબેન જૂંજીયાને ગામના બનહરીફ સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૪૦૦ની વસ્તી ધરાવતું નાની ધણેજ ગામ પ્લેવર બ્લોક, ઘેર-ઘેર નળ કનેક્શન, સૌચાલય સહિતની સુવિધાથી સજ્જ છે. માળીયા તાલુકાના નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ થઇ છે. સમરસ ગામ દ્વારા ૪૨ વર્ષના મધુબેન રાવત જૂજીયાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મધુબેન ૮ ધોરણ પાસ…

Read More