દિયોદર માર્કેટ યાર્ડ ચૂંટણીમાં 16 બેઠકો માટે 72 ઉમેદવારીપત્રો ભરાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર  દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્થાપક કમિટી ની ચૂંટણી અંતર્ગત શનિવારે ઉમેદવારીપત્ર રજૂ કરવાના પ્રથમ અને અંતિમ દિવસે કુલ ૧૬ બેઠકો માટે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે આગામી ૭મી ઓક્ટોબરે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થતા દિયોદર તાલુકામાં સહકારી ક્ષેત્રમાં રાજકીય રંગ જામ્યો છે, ત્યારે સમયાંતરે વિવાદાસ્પદ રહેલ દિયોદર માર્કેટયાર્ડમાં સત્તા માટે સહકારી આગેવાનોએ આગેકૂચ કરી છે. દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થયા બાદ શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ અને અંતિમ દિવસે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે 50…

Read More