હિન્દ ન્યુઝ, ઝાલોદ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના સંદર્ભમાં ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુ ખાતે આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૮૨ થી વધુ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય કેમ્પમાં આરોગ્ય લક્ષી મુદ્દાઓ પર અપાઈ સમજ 1. 2 બાળકો વાળા લાભાર્થીઓને કુટુંબ નિયોજન ઓપરેશન માટે સમજણ પુરી પાડી 2. કેમ્પમાં આવેલ સાસુ વહુ ને કુટુંબ નિયોજન પધ્ધતિ માટે ની વિવિધ પદ્ધતિ વિષે માહિતી પુરી પાડી. 3. 30+ દરેક લાભાર્થીઓનુ NCD screening કરવામાં આવ્યું. 4. TB તથા Leprosy વિશે માહિતી પુરી પાડવામાં આવી.…
Read MoreCategory: Health
કુપોષણ તેમજ મેદસ્વિતા અંગે જાગૃતિ લાવવા જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજી વાલીઓ સરળતાથી ઘરે બનાવી શકે તેવી વાનગીઓની જાણકારી અપાઈ કુપોષિત બાળકો અને તેમના પરિવારજનોમાં પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ લાવવા તેમજ બાળકોમાં મેદસ્વિતા ઘટાડવા હેતુ જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના એન.આર.સી. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે એન.આર.સી.ના સ્ટાફ દ્વારા પોષણ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી એવી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં બીટના ઢોકળા, સાબુદાણા-સફરજન ખીર, ખજૂર-મખાના ખીર, દલિયા ખીચડી, મિક્સ સ્પ્રાઉટ્સ, મિક્સ વેજિટેબલ સલાડ,…
Read Moreદાહોદ તાલુકાના ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના ટીમરડા ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સભ્ય રમણભાઈ ભાભોર, તાલુકા સભ્ય મંગાભાઈ પરમાર, સરપંચ દિવાનભાઈ ભાભોર તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરીવરસિંહ બારિયા તેમજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના તબીબોની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં અનેક તબીબી સેવાઓ લાભાર્થીઓ માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પની મુખ્ય કામગીરીઓ : ૧ ૩૦ વર્ષથી ઉપરના…
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણીના આયુષ્માન આરોગ્ય મંદિર બોરવણી – ૧ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી ના આયુષ્માન આરોગ્ય મંદિર બોરવણી – ૧ ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ના સંદર્ભમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૫૨ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ શિબિર દરમ્યાન ગામના સરપંચ કાળુભાઈ નરસિંહ ભુરીયા નિક્ષય મિત્ર બનીને ૦૨ ટીબીના દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી હતી. કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ યોજાઈ અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી, જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન…
Read Moreનવરાત્રિના પાવન પર્વે ગુજરાત સરકારની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી ભેટ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’નો પ્રારંભ કરાવ્યો; આ સાથે જ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને રૂ. 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે, જે તેમની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરશે.
Read Moreજામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ – પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 49 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જયપુર ફૂટ ટીમના 10 ડોક્ટરોની ટીમે સ્થળ પર જ લાભાર્થીઓની જરૂરિયાત મુજબ માપ લઈને કેલિપર્સ અને કૃત્રિમ પગ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી.જેનાકારણે દિવ્યાંગ વ્યક્તિઓને તે જ દિવસે તેમના…
Read Moreરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી ખુશાલના જીવનમાં ખુશહાલી આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા રમેશભાઈ પરમારના ઘરે ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ એક દીકરાનો જન્મ થયો. પરિવારે ખુશીથી તેનું નામ ખુશાલ પાડ્યું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે બાળકને જન્મજાત ખોડ-ખાંપણ હોવાનું નિદાન થયું જેના કારણે આખો પરિવાર દુઃખી અને નિરાશ થઈ ગયો. આ જ સમયે આ વિસ્તારમાં ફરજ બજાવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ખુશાલ અને તેના પરિવારની મુલાકાત લીધી. ટીમે તેમને બાળકની જન્મજાત ખામી વિશે સમજાવ્યું અને આશ્વાસન આપ્યું કે…
Read Moreદેશમાં અને દેશ બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓ સંદર્ભની સુરત જિલ્લાની બીજી ઘટના
હિન્દ ન્યુઝ, સુરત CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લામાં એકસાથે ૬ દત્તક ઇચ્છુક દંપતિને જિલ્લા કલેકટરે દત્તક વિધાનનો આદેશ કર્યો: પરિવારોમાં ખુશીનો માહોલ દેશમાં અને દેશ બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓ સંદર્ભની સુરત જિલ્લાની બીજી ઘટના CARA(સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ અથોરિટી) એડોપ્શન રેગ્યુલેશન, ૨૦૨૨ અંતર્ગત સુરતમાં એકસાથે ૬ દંપતિઓને જિલ્લા કલકટર ડો.સૌરભ પારધીએ દત્તક વિધાન આદેશ કર્યો છે. એક કિસ્સામાં દેશની અંદર અને બીજામાં દેશની બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓમાં સુરત જિલ્લાનો બીજો કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય ૪ દંપતિઓએ સ્ટેપ અડોપ્શન…
Read More“આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ”ની થીમ સાથે સુરેન્દ્રનગરમાં ઉજવાશે ‘૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ‘૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ, તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ શ્રી ઓમકાર વિદ્યાલય, પંડિત દીનદયાળ ટાઉન હોલની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૮ થી બપોરે ૧ કલાક સુધીનો રહેશે. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પાચન, શ્વાસન, ચામડી અને અન્ય રોગોની મફત સારવાર આપવામાં આવશે.
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘના માર્ગદર્શન અંતર્ગત “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ઉજવણી અંતર્ગત આજરોજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ ૯૪ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન ભચાઉ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પાર્થ ભટ્ટની ઉપસ્થિતિમાં ૩૧ સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી. દાંત રોગનિષ્ણાત ડો.નિલેષ ગાડીયા દ્વારા ૨૮ લાભાર્થીઓની તપાસ સાથે ટીબી સ્ક્રીનિંગ , NCD, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રિસી, મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અને માર્ગદર્શન મેડિકલ ઓફીસર ડો.દર્શન પટેલ,…
Read More