દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા સુ સુરભી ગૌતમ (IAS)

હિન્દ ન્યુઝ, દાહોદ    રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ દાહોદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સુ સુરભી ગૌતમ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓશ્રીએ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. સુશ્રી સુરભી ગૌતમ અગાઉ વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.વહીવટી ક્ષેત્રેનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રેનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને દાહોદ જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો હોવાથી બહુલ આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે…

Read More

સુરત જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા તેજસ પરમાર

હિન્દ ન્યુઝ, સુરત   રાજયમાં જિલ્લા કલેકટરોની બદલીઓ થઈ હતી. જેમાં સુરત જિલ્લા કલેકટરની બદલી થતા આજરોજ નવા કલેકટર તેજસ દિલીપભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.              આ અવસરે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સુરતએ દેશમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે. આગામી સમયમાં છેવાડાના માનવી સુધી સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો પહોચે તે અમારી પ્રામથિકતા રહેશે. વધુમાં કહ્યું કે, અદના માનવીની મુશ્કેલીઓ દુર કરવા માટે કલેકટર તંત્ર હંમેશા સહયોગીની ભુમિકા ભજવશે.                   જિલ્લા કલેકટર તેજસ પરમારે બી.ટેક મિકેનીકલ…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ ‘સ્વ-ગણતરી’માં જોડાવા કરી અપીલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી ૨૦૨૬ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું.              આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર અપીલ કરી…

Read More

વસ્તી ગણતરી-૨૦૨૭: પ્રથમ વખત શરૂ થયેલી ‘સ્વ-ગણતરી’ પહેલમાં સક્રિય ભાગીદારી નોંધાવવા રાજ્ય સરકારની નાગરિકોને અપીલ

હિન્દ ન્યુઝ, પાલનપુર ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના ૨૦૨૭ અન્વયે આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે ત્યારે આજથી તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમની સાથે અન્ય સહયોગીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું…

Read More

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ૧૨ ગામ મલેક સમાજ ના ૮ મુ શમુહ શાદી નું આયોજન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર       ખેડા જિલ્લા ના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે બારા ગામ મલેક સમાજ નું ૮ મું સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૯ જોડાઓએ ભાગ લીધો હતો. જેવો ને સમાજ દ્વારા તુજોરી, પલગ, સોફા સેટ વગેરે ભેટ આપવામાં આવી.      આ સમૂહ શાદીમાં મુખ્ય મહેમાન તરીકે કલંદર બાદશાહ બાવા, કાદરી રોહન બાવા , તનવીર બાવા તેમજ આજુબાજુનાં ગામનાં આગેવાનોએ હાજરી આપી સમૂહ શાદી માં જોડાયા. દુલ્હા દુલ્હન ને દુવા આપી હતી.  સમૂહ શાદી ને સફળ બનાવવા મલેક ગુલામભાઈ તલાટી, મલેક ઇમરાનભાઈ, સાદિકભાઈ માસ્ટર અને…

Read More

ગાંધીનગર બનશે વધુ ફિટ અને હેલ્ધી! 🧘‍♀️

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગરના નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક અદભુત ભેટ આપવામાં આવી છે. દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે સેક્ટર-૨૫ અને સરગાસણ ખાતે નવનિર્મિત આધુનિક યોગ સ્ટુડિયોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ. ૨.૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્માર્ટ યોગ હોલના કારણે અંદાજે ૨,૦૦૦થી વધુ નાગરિકોને સીધો લાભ મળશે અને “ફિટ ઇન્ડિયા” અભિયાનને એક નવો વેગ મળશે. 🚀 ✨ આ આધુનિક વેલનેસ સેન્ટરની ખાસિયતો: 🌦️ ઓલ-વેધર ઇન્ડોર હોલ: ઋતુગત ફેરફારોથી મુક્ત, બારેય મહિના ઉપયોગી…

Read More

ચ-0 સર્કલ પાસે સેક્ટર-1 ખાતે અદ્યતન ઓક્સિજન પાર્કનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની શારીરિક-માનસિક સુખાકારી અને પર્યાવરણની સુરક્ષાને વધુ મજબૂત કરવાના હેતુથી, ચ-0 સર્કલ પાસે સેક્ટર-1 ખાતે અદ્યતન ઓક્સિજન પાર્કનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ના વરદહસ્તે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ આધુનિક ગાર્ડનમાં તમામ વયજૂથના નાગરિકો માટે સુવ્યવસ્થિત વોક-વે, યોગા સ્પેસ, ઓપન જીમ, આકર્ષક બેઠક વ્યવસ્થા અને બાળકો માટે ખાસ કિડ્સ પ્લે એરિયા જેવી શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે સમગ્ર પરિસરને CCTV કેમેરાથી સજ્જ કરાયું છે.

Read More

રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીના MCD વિસ્તારમાં હાઉસલિસ્ટીંગ અને હાઉસિંગ સેન્સસ (મકાનોની યાદી તૈયાર કરવા અને વસ્તી ગણતરી) માટે ફિલ્ડ કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ. અમદાવાદ         દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કવાયતના ભાગરૂપે સેન્સસ 2027ના ફેઝ I હેઠળ હાઉસલિસ્ટીંગ અને હાઉસિંગ સેન્સસ (HLO) માટેની ફિલ્ડ કામગીરી પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી NCTમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ગણતરીકારો દ્વારા ઘર-ઘર જઈને કરવામાં આવતી હાઉસલિસ્ટીંગની કામગીરી હાલમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પ્રગતિમાં છે. સેલ્ફ-એન્યુમરેશન (SE)ની સુવિધા આજે ગુજરાત, જમ્મુ અને કાશ્મીર,…

Read More

केंद्रीय पूर्वोत्तर क्षेत्र विकास मंत्री ज्योतिरादित्य सिंधिया ने उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन और सिक्किम के मुख्यमंत्री पी. एस. तमांग के साथ सिक्किम के 51वें स्थापना दिवस समारोह में भाग लिया

हिन्द न्यूज़, दिल्ली      केंद्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री ज्योतिरादित्य एम. सिंधिया ने आज सिक्किम के 51वें स्थापना दिवस समारोह में शिरकत की। उन्होंने राज्य के सतत, जुड़ावयुक्त और भविष्य उन्मुख विकास के प्रति भारत सरकार की प्रतिबद्धता दोहराई। उपराष्ट्रपति सी. पी. राधाकृष्णन, सिक्किम के राज्यपाल ओम प्रकाश माथुर और मुख्यमंत्री प्रेम सिंह तमांग के साथ इस समारोह में शामिल हुए। केंद्रीय मंत्री ने पूर्वोत्तर क्षेत्र विकास मंत्रालय (MDoNER) द्वारा समर्थित ₹223 करोड़ की 21 विकास परियोजनाओं के उद्घाटन और शिलान्यास कार्यक्रम में हिस्सा लिया। उपस्थित जनसमूह…

Read More

विज्ञान, प्रौद्योगिकी एवं पृथ्वी विज्ञान केंद्रीय राज्य मंत्री (स्वतंत्र प्रभार) जितेंद्र सिंह ने केंद्रीय स्वास्थ्य सचिव श्रीमती पुण्या सलीला श्रीवास्तव की उपस्थिति में केरल के तिरुवनंतपुरम स्थित श्री चित्रा तिरुनल चिकित्सा विज्ञान एवं प्रौद्योगिकी संस्थान (एससीटीआईएमएसटी) के 42वें बैच के वार्षिक दीक्षांत समारोह को वर्चुअल माध्यम से संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली         विज्ञान, प्रौद्योगिकी और पृथ्वी विज्ञान केन्द्रीय राज्य मंत्री (स्वतंत्र प्रभार) जितेंद्र सिंह ने आज केरल के तिरुवनंतपुरम स्थित चित्रा तिरुनल आयुर्वेद विज्ञान एवं प्रौद्योगिकी संस्थान (एससीटीआईएमएसटी) के 42 वें  बैच के वार्षिक दीक्षांत समारोह को वर्चुअल माध्यम से संबोधित किया। समारोह में केंद्रीय स्वास्थ्य सचिव श्रीमती पुण्य सलीला श्रीवास्तव मुख्य अतिथि के रूप में उपस्थित थीं। यह संस्थान राष्ट्रीय महत्व का संस्थान है और भारत सरकार के विज्ञान एवं प्रौद्योगिकी विभाग के अधीन एक वैधानिक निकाय है। श्री जितेंद्र सिंह ने अपने संबोधन में…

Read More