થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 20 થી વધુ બાઈક ચાલકોને દંડ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 20 થી વધુ બાઈક ચાલકોને દંડ બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતા હાઇવે માર્ગો, થરાદ ચોકડી પાસે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનુ પાલન કરવામાં આવ્યું હતુ. જેમાં હેલ્મેટ તથા માસ ના હોય તે બાઈક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં 20 થી બાઈક ચાલકોને નિયમ નું પાલન ન કરવા બદલ સ્થળ ઉપર દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે થરાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કાયદાનું વાહનચાલકો પાલન કરે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે થરાદ ડીસા હાઇવે માર્ગ પર કાયદાનું પાલન કરવામાં આવ્યું હતું. જેને લઇને સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા થરાદ ચોકડી પાસે ડીસા હાઇવે પર અવરનવર જતા વાહનોનું ચેકીન હાથ ધરવામાં આવ્યું હતું. બાઈક ચાલકો ને ઉભા રખાવીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હેલ્મેટ માસ અને જરૂરિયાત કાગળો ના હોય તો સ્થળ ઉપર દંડ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 20 વધુ બાઈકચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનુ પાલનના કરતા બાઈક ચાલકો માં ફફડા ફેલાયો હતો. થરાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સક્રિય થઈ હતી.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment