વિરમગામ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરી વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વિરમગામ,

વિરમગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપ દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ની ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. તેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ના પ્રમુખ માન. ઋત્વિજભાઈ પટેલ તેમજ વિરમગામ શહેર તથા તાલુકા ભાજપના અગ્રણીઓ હાજર રહેલ.

રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment