થરાદ-વાવ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત…..

હિન્દ ન્યૂઝ, વાવ

થરાદ વાવ ઉપર અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત

અકસ્માત માં બાઇકચાલકનું કમકમાટી ભર્યું ઘટનાસ્થળે મોત ..

અકસ્માત થતા હાઇવે પર ટ્રાંફિક જામ થયો પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે

મૃતક ની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ..

રિપોર્ટર : મનુ સોલંકી, થરાદ

Related posts

Leave a Comment