હિન્દ ન્યુઝ, મોરબી
‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી દીકરીઓએ જિલ્લા કલેક્ટર સાથે સીધો સંવાદ કર્યો હતો.
કલેક્ટર સ્વપ્નિલ ખરે એ દીકરીઓને લક્ષ્ય નિર્ધારિત કરી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું
સ્કૂલ-કોલેજની દીકરીઓએ જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની પ્રત્યક્ષ મુલાકાત લઈ વહીવટી તંત્રની કામગીરી અને યોજનાઓના અમલીકરણ વિશે માહિતી મેળવી
