જસદણ ડો બાબાસાહેબના પરીનિર્વાણ દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ,જસદણ 

       જસદણ જૂના બસ સ્ટેન્ડ પર ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જસદણ પ્રખંડના જવાબદાર વ્યક્તિઓ ડૉ. મહેશ તાવિયા,જોરૂભાઈ ગીડા, વિજયભાઈ માલવિયા, રાજુભાઈ છાયાણી, નારણભાઈ મેવાડા, ધનજીભાઈ કાછડીયા, મનીષભાઈ મેવાસિયા, રવીન્દ્રભાઈ મકવાણા, ધીરજભાઈ ગઢવી, તરુણભાઈ પરમાર, મહેન્દ્રભાઈ રૂપારેલિયા, ડ.કે.પરમાર, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ જયેશભાઈ અને નગરપાલિકા સદસ્ય રિદ્ધિબેન પરમાર, અસ્માબેન પરમાર, રીપલબેન ભુવા વગેરે વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં હાજરી આપી બાબાસાહેબ ની પ્રતિમાને ફુલ હાર તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment