વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ડેડીયાપાડા

      ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ.

     ભગવાન બિરસા મુંડાજીના પરિવારજન  બુધરામ મુંડા અને તેમના પુત્ર રવિ મુંડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનએ ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા.

   વડાપ્રધાનએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા : બુધરામ મુંડા

Related posts

Leave a Comment