નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલની 10મી બેઠક યોજાય

હિન્દ ન્યુઝ, દિલ્હી

     માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા.

આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજભાઈ જોશી પણ જોડાયા હતા.

વિકસિત ભારત- 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છેઃ મુખ્યમંત્રી

Related posts

Leave a Comment