ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂતની હળદરની સફળ ખેતી: હળદરના મૂલ્યવર્ધનથી લાખ્ખોની કમાણી

હિન્દ ન્યુઝ, સુરત

ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ: નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા

ખેતીમાં આત્મનિર્ભર બની ત્રણેય દીકરીઓને બી.એડ, Bsc સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યો છું: ખેડૂત મનજીભાઈ ચૌધરી

કેન્દ્ર સરકારે હળદરના તેની બનાવટોના વિકાસ અને માર્કેટિંગ માટે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે

       ઉમરપાડા તાલુકાના નસારપોર ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પિતાની પરંપરાગત ખેતી અપનાવીને હળદરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર મનજીભાઈને નોકરીના બદલે ખેતીમાં રસ પડતા ખેતી અને પશુપાલનથી સમૃદ્ધ બન્યા છે. તેઓ હળદરની ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરી આત્મનિર્ભર બન્યા છે તેમજ ત્રણેય દીકરીઓને બી.એડ, B. Sc. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા છે.

Related posts

Leave a Comment