હિન્દ ન્યુઝ, વડોદરા
દર વર્ષે 12 મી મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે, જે વૈશ્વિક સ્તરે નર્સની સેવા, સમર્પણ અને માનવતાવાદી અભિગમ માટે તેમને સન્માન આપવાનો દિવસ છે. રોગીઓની સંભાળ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં નર્સોનું યોગદાન અમૂલ્ય છે.
ગુજરાતમાં 61 સરકારી સંસ્થાઓમાં 1920 સીટ અને 997 ખાનગી સંસ્થાઓમાં 47,170 સીટ સાથે નર્સિંગના કોર્સ કાર્યરત.
વડોદરા જિલ્લામાં પણ નર્સિંગ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જેમાં અનેક સરકારી તથા ખાનગી સંસ્થાઓ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મ
