હિન્દ ન્યુઝ, અમદાવાદ
જિલ્લામાં ૮૩ ટીમ દ્વારા વિવિધ તાલુકાઓમાં નાગરિકોને સ્વરક્ષણ અને સંરક્ષણની તાલીમ અપાઈ
ફાયર, આરોગ્ય સહિતના વિભાગોના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સ્વબચાવની પદ્ધતિઓ વિશે નાગરિકોને જાગૃત કરાયાં
દરેક ટીમમાં મહેસૂલ, પંચાયત, આરોગ્ય, નાગરિક સંરક્ષણ, પોલીસ અને શિક્ષણ સહિત તમામ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
