ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

હિન્દ ન્યુઝ, આણંદ 

  આણંદ જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું.

આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૦૫ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૭૨ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા.

આ રોજગાર ભરતી મેળામાં ૬૯ ઉમેદવારો હાજર રહ્યા હતા, તે પૈકી ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ ધ્વારા કરવામાં આવી છે, તેમ આણંદના રોજ

Related posts

Leave a Comment