હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વર્ગ-૨ ના આરોપી વિરુદ્ધ રૂા.૨૦,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.
એ.સી.બી. ફિલ્ડ-૩ નાઓ કાયદા વિભાગના ખાનગી વ્યક્તિ વિરુદ્ધ રૂા.૪,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે.
અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વર્ગ -૩ના આરોપી વિરુદ્ધ રૂા.૯,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે.
એ.સી.બી. ફિલ્ડ-૩ નાઓ ગૃહ વિભાગના વર્ગ-૩ના આરોપી વિરુદ્ધ રૂા.૫,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે.
#ACBGujarat #gujarat #FightAgainstCorruption #careprogram