વંથલી મામલતદાર કચેરી માં મુખ્ય કામગીરીઓ ઠપ્પ…..

વંથલી,

વંથલી મામલતદાર ઓફિસ માં જનસેવા, ઈ-ધરા તેમજ પુરવઠા ની કામગીરી બંધ થતા લોકો ને પરેશાની..

મામલતદાર કચેરી ના કર્મચારીઓ ના જણાવ્યા મુજબ 31 તારીખ સુંધી આ તમામ સેવાઓ બંધ કરવા કલેક્ટરે આપ્યો હુકમ…

કોરોના સંક્રમણ ને અટકાવવા નિર્ણય લેવાયો હોવાનો અંદેશો…

Related posts

Leave a Comment