લુંટની કોશીશના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં શોધી કાઢતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ 

રાજકોટ રેન્જ પોલીસ માનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગનાઓ દ્વારા મિલકત વિરૂધ્ધ બનતા ગુન્હાઓ ઉકેલવાની સુચના તથા માર્ગદર્શન આધારે ગઢાળા ગામે બનેલ લુંટની કોશીશના ગુન્હાનો ભેદ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સબળ બાતમીના આધારે ગણતરીના કલાકોમા ગુન્હા સાથે સંકળાયેલ બંને આરોપીઓને પકડી ધોરણસર કાર્યવાહી કરી જસદણ પો.સ્ટે.ની ટીમ દ્વારા બને પકડાયેલ આરોપી(૧) જશકુ લુણશીભાઇ ગરણીયા જાતે-આહિર રહે.ગઢાળા તા.વિછીયા (૨) રવિ બાબુભાઇ વિછીયા જાતે-કાઠી દરબાર રહે.ગઢાળા તા.વિકીયા જેલ હવાલે કરેલ આરોપીઓ ગુન્હાહિત ઇતિક્કસ ધરાવે છે જશકુ લુણશીભાઇ ગરણીયા વાળાનો જસદણ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન.૫૦૬૦/૨૦૧૮ (૨) રવિ બાબુભાઇ વિછીયાવાળાનો જસદણ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૩૯૮(૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૨૪,૩૨૩, ૫૦૪,૧૧૪ GPA-કલમ ૧૩૫ આ સમગ્ર કામગીરી કરનાર ટીમ મા જસદણ પો.ઇન્સ ટી.બી.જાની, ભુરાભાઈ માલીવાડ એ.એસ.આઈ, અરૂણભાઇ ખટાણા પો.હેડ.કોન્સ,ચંદ્રકાતભાઈ રમેશભાઈ પો.કોન્સ, અનિલભાઇ રમેશભાઈ પો.કોન્સ,મહીપતભાઇ જાબુકીયા પો.કૌંસ,અમિતભાઇ સિધ્ધપ

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment