પાટણ જિલ્લાની નર્મદા કેનાલમાં ફરી પડ્યું ભ્રષ્ટાચાર નું ગાબડું

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા માં કેનાલમાં ગાબડા પડવાનું સિલશીલો યથાવત. સાંતલપુર બામરોલી ડીસ્ટ્રીક કેનાલ માં ત્રણ અલગ અલગ પડ્યા ગાબડા.જારૂસા ગામે પસાર થતી નર્મદા ની માયનોર કેનાલ માં પડ્યા ગાબડાં.રવિ સીઝન શરૂ થતાજ કેનાલ માં પડ્યા ભ્રસ્ટાચાર ના ગાબડા. તો ગાબડું પડતા 4 થી વધુ ખેતરો માં પાણી ફરી વર્યું.જીરું અને રાયડા નું વાવેતર માં પાણી ફરી વળતા ખેડૂતો ને આર્થિક નુકશાન.કેનાલો નું મેન્ટેનેશ તેમજ સફાઈ વિનાજ પાણી છોડતા ગાબડા પડવાનું સિલસિલો યથાવત.રાધનપુર નર્મદા અધિકારીઓ ની બેદરકારી નાં લીધે ભોગ બનતા ખેડૂતો માં ભારે રોષ જૉવા મળ્યો છે.

રાધનપુર નર્મદા અઘિકારીઓ ની બેદરકારીથી વારંવાર ખેડૂતોને થઈ રહ્યુ છે મોટા પ્રમાણ માં નુક્શાન. ખેડુતો ભોગ બની રહ્યા છે તો નર્મદા વિભાગ અઘિકારીઓ સામે અનેક પડકારો ઊભા થવા પામ્યા છે. કેનાલો નું મેન્ટેનેશ તેમજ સફાઈ વિનાજ પાણી છોડતા ગાબડા પડવાનું સિલસિલો યથાવત જૉવા મળી રહ્યો છે, સફાઈ વિના પાણી છોડાતા ખેડુતો વારંવાર ભોગ બની રહ્યાંછે.રાધનપુર નર્મદા અધિકારીઓ ની બેદરકારી નાં લીધે ભોગ બનતા ખેડૂતો માં ભારે રોષ જૉવા મળ્યો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment