હિન્દ ન્યુઝ, વાવ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ગાયોમાં આવેલો લંપી રોગ માટે અને ગાયોના રક્ષણ માટે ભાભર થી ઢીમાં ધરણીધર ભગવાન ના દર્શન કરવા પગ યાત્રા કોંગ્રસના કાર્ય કર્તા સાથે પહોંચી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાધામમા આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાનું યાત્રાધામ ઢીમા ગામની અંદર આજે આખા વિશ્વની અંદર વખણાતું એવું ઢીમા શ્રીધરણીધર ભગવાનના મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય સે ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ દાદાના દર્શન કરીને મનોકામના પૂર્ણ થાય સે ત્યારે અમારા લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ભાભર થી ચાલતા આવ્યા ત્યારે વાવ થી ઢીમા ચાલતા પગપાળા યાત્રા કરી હતી ત્યારે ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપુત પોતે ખુદ ચાલતા વાવ થી ઢીમા પગપાળા યાત્રા કરવામાં આવી આવ્યા ત્યારે તથા ઠાકરશીભાઈ ગૌવંશના લંપી જેવા વાયરસ લઈને સાવ નાબૂદ થઈ જાય ત્યારે શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરવા બોલમા કરવામાં આવી હતી માટે મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળી હતી ભવ્ય રેલીમા હજારો સંખ્યાની અંદર ભાઈઓ તથા બહેનોએ ભવ્ય રેલીમાં ભાગ લીધો હતો
અહેવાલ : ભરતભાઈ વેન, વાવ