ગણદેવી તાલુકાના તથા બીલીમોરા શહેર મહિલા અને બક્ષીપંચ મોરચાના સંગઠનો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બીલીમોરા 

આજ રોજ ગણદેવી તાલુકાના તથા બીલીમોરા શહેર મહિલા અને બક્ષીપંચ મોરચાના સંગઠનો દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું જેમાં આ સંગઠન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત જાતિઓ ઓબીસી જ્ઞાતિ જનોના લોક કલ્યાણ તેમજ ચૂંટણીની બેઠકોમાં ૨૭% અનામત રાખવા તેમજ ઓબીસી વર્ગમાં અન્ય ૧૪૬ જ્ઞાતિનો સમાવેશ કરવા હાલમાં ગુજરાતમાં ૫૨% જનતા વસ્તી ઓબર્સીની હોય તેમ છતાં બક્ષીપંચના જન્સમુહોને પૂરતો લાભ ન મળતો હોવાની ફરીથી ઓબીસી જ્ઞાતિના વર્ગની અવલોકન કરી પૂઠથકરણ કરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની લગતી તમામ સંસ્થાઓમાં તેમજ ચૂંટણીઓમાં અનામત આપે એવી માંગણી કરતો આવેદનપત્ર ગણદેવી, બીલીમોરા બક્ષીપંચ મોરચાના સંગઠન પ્રમુખ વિરલ મિસ્ત્રી વિનોદભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, નટુભાઈ પટેલ દ્વારા અને ગણદેવી બિલ્મોરા મહિલા મોરચા પ્રમુખ સરોજબેન પટેલ,દ્વારા આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર : જયદીપ રાવલ, બીલીમોરા 

Related posts

Leave a Comment