હિન્દ ન્યુઝ,
ગુજરાત મા દશામાં ના ભક્તોનું આસ્થા નું કેન્દ્ર વિગતે વાત કરીએ તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે ભક્તો દ્વારા માતાજીની આરાધના અને દર્શનનો લાભ લેવા માટે લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આ મીનાવાળા ગામે આવે છે માતાજીના પરચા ની વાત કરીએ તો મંદિરના સેવક શારદાબેન ને આજથી અંદાજિત થી 25 વર્ષ પહેલા પોતાની ભેંસો ચરાવવા માટે ગામના તળાવ પાસે ગયા હતા ત્યારે આ જ દશામાના વ્રતના સમયે ઊંડા તળાવમાં ભેંસો ખૂટી ગઈ હતી તેવામાં માતાજી સ્વયંભુ આવીને પોતાના ત્રિશુલ વડે ભેસો ને બહાર કાઢી હતી ત્યારથી આ જગ્યા ઉપર શારદાબેન દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી છે તેમ જ લાખો ભક્તો આ જગ્યા ઉપર દર્શનાર્થે આવે છે અમારી હિન્દ ન્યુઝ ની ટીમ દ્વારા ગ્રાઉંડ જીરો રિપોર્ટમાં આ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેના સ્થાનિક સેવક દ્વારા વધુ જાણકારી અમને આપી હતી હાલમાં તો કોરોના વાયરસની મહામારી પૂરી થઈ છે ત્યારે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે પોલીસ પ્રશાસનની સારી કામગીરી થઈ રહી છે વેપારીઓ ધંધાર્થીઓ વખાસ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ દશામાંના પવિત્ર મંદિર ખાતે મેળો દસ દિવસ સુધી ચાલુ રહેવાનો છે.
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, કતારગામ (સુરત)