હિન્દ ન્યુઝ, ભાવનગર
પાણી-જીવન સંગિની !
કદમ કદમ પર આવે છે એ કામ,
પાની ના હોઈ, તો થાઈ ના ખાતર કોઈ કામ
પીવો દિવસ મા ઘણુ બધુ પાણી ,
તેથી રહેસે તંદુરસ્ત તારી જવાની !
વાહ વાહ! ઉપર ના આ શબ્દ છે ઘણા જ મહત્વ ના… જો આ સમજી ગયા, તો જીતી ગયા. આપણી જિંદગી મા, પાણી ઘણુ જ ઝરૂરી છે -પર આપણે ઘણા સમય, એહને ઉપેક્ષા કરી છે. જમવા કર્તા પર પાણી ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે.
પર શું કામ ?
– આપણા શરીર ને હાઇડ્રેટ રાખવા માટે,
– બધા પોષક શરીર ને તંદુરસ્ત રાખવા, તે માટે
– આપણા શરીરનું તાપમાન બરાબર રાખવા માટે,
– શરીરની કેલરી બર્ન કરવાની ગતિ (બેઝલ મેટાબોલિક રેટ-બીએમઆર) ઝડપી રહે
– ચામડી સ્વસ્થ રાખવા માટે
-કિડનીનું કાર્ય સામાન્ય રાખવા માટે
– શરીરમા થી ઝેરના નિકાલ માટે
એમ સમજીલ્યો કે , આપણા શરીર ના એક એક કાર્યો ને બારબાર રાખવા ની જરુરત છે. ઓછામાં ઓછું 2-3 લિટર પાણી દિવસ મા પિઓ
પાણી ની જગ્યા, જો થોડા તાજા પ્રવાહીમાં કરી શકો તો ઘણુજ ફાયદાકારક છે. જેમ કે, તાજા ફળોના રસ, સૂપ, છાસ, કોફી, દૂધ, લીલી ચા, વાદળી ચા, ડિટોક્સ વોટર.
જો કદાચ l કોઈ કિડની સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય, તો પહેલા આપણા નિષ્ણાંત ને બતાવી ને પાણી નુ પ્રમાણ જાણી લ્યો. એમા ઘણા પ્રતિબંધ હોઈ છે છે- ઇનપુટ/આઉટપુટ નુ ઘણુજ ધ્યાન રાખવુ પડે.
તમારા શરીર ને ઓળખવા ને, અથવા કેટલુ પાની પીવુ જોવે, એ જાણવાને, ઝીલ વેલનેસ ની નોંધાયેલ ડાયેટિશિયન સકીના ને ઝરૂર યાદ કરજો!
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી