કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ. એસ. જયશંકરે ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ અને રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળાની મુલાકાત લીધી હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વરના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને કરાયેલી તૈયારી તેમજ નર્મદા જિલ્લામાં ઓમિક્રોમ વાઇરસના કેસો ન નોંધાય તે માટે કરાયેલી આગોતરી તૈયારી અંગે મંત્રી એસ.જયશંકરને વાકેફ કરાયાં હતાં. આ બેઠક પૂર્ણ થયાબાદ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલ વિશે અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા પ્રાચાર્ય કે.જે.ગોહિલે મંત્રી જયશંકરને વિસ્તૃત જાણકારી આપી હતી. આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી. કે. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, રાજપીપલાની સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

હિન્દ ન્યુઝ, રાજપીપલા

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ગરૂડેશ્વરના સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પ્રસાશનના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને કરાયેલી તૈયારી તેમજ નર્મદા જિલ્લામાં ઓમિક્રોમ વાઇરસના કેસો ન નોંધાય તે માટે કરાયેલી આગોતરી તૈયારી અંગે મંત્રી એસ.જયશંકરને વાકેફ કરાયાં હતાં.

આ બેઠક પૂર્ણ થયાબાદ મંત્રી ડૉ.એસ.જયશંકરે રાજપીપલાની અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલની મુલાકાત દરમિયાન સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, જીમ્નાસ્ટીક હોલ વિશે અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા પ્રાચાર્ય કે.જે.ગોહિલે મંત્રી જયશંકરને વિસ્તૃત જાણકારી આપી હતી.

આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી. કે. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, રાજપીપલાની સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત સહિત જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

 

Related posts

Leave a Comment