અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકાના તોરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી

હિન્દ ન્યૂઝ, અમરેલી

    અમરેલી જિલ્લા ના કુંકાવાવ વડીયા તાલુકાના તોરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ યુએસએના આર્થિગ સહયોગથી તોરી ગામ ની તમામ જનતા ને જે આ કોરોના વાઈરસ ની મહામારી ની અંદર જેમકે સામાન્ય નબળી પરિસ્થિતિ વાળા લોકો ને તાત્કાલ સારવાર મળી રહે તે માટે તોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન કોનસન્ટરેટ આપવામા આવ્યું. જેમના લોકાર્પણ અમરેલી જિલ્લા ના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ એમ કે સાવલિયા મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા તેમજ પુર્વ ચેરમેન નાગજીભાઈ વેકરિયા તેમજ કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા તેમજ માજી સરપંચ બિપિન ભાઈ વેકરીયા અને વિરેન્દ્ર ભાઈ બસિયા રાજકોટ તેમજ કોંગ્રેસ લઘુમતિ જુનેદ ડોડીયા સેલના પ્રમુખ દિલિપભાઈ શિંગાળા વડિયા તેમજ તોરી ગ્રામ પંચાયત સરપંચ ભલાભાઈ રાઠોડ અને રામપુર સરપંચ દેવાભાઈ રાઠોડ અને અરજણસુખ સરપંચ કાળુભાઇ મોવલિયા અને ખાનખિજડિયા સરપંચ બાબુભાઈ હિરપરા આને ગ્રામ અગ્રણી સંજયભાઈ મોવલિયા અને માવજીભાઈ હરખાણી અને પ્રાગજીભાઈ પાનસુરીયા તેમજ પરેશભાઈ કોટડીયા અને રણછોડભાઈ વેકરીયા માયાણી સાહેબ બાલુભાઈ હિરપરા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા તોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરી મેડીકલ ઓફિસર સાહેબ શ્રી વિપુલભાઈ રાઠોડ તથા મેડીકલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ રહ્યા તે બદલ ગામ લોકો નો આભાર વ્યક્ત કર્યો.

બ્યુરોચીફ (અમરેલી) : વિશાલ કોટડીયા

Related posts

Leave a Comment