ધરારનગર -2 માં હુસેની ચોક ની નજીક હોમગાર્ડ ના કર્મચારી અતિરેક ના કારણે વિધવા માં નો એક ને એક દીકરો 27 વર્ષ નો યુવાન અકસ્માત ટ્રેન ની નીચે કપાઈ જતા મૃત્યુ થયેલ છે.
હકીકત સ્થાનિકે બે હોમગાર્ડ ના કર્મચારી ઓ એ તેવો ની ફરજ ના મજદૂર યુવાન ને માર મારતા આ બનાવ બનેલ છે.
આ બને જવાબદાર હોમગાર્ડ વારા સામે ગુન્હાહિત કૃત્ય સબબ મનુષ્ય વધ અર્ગે ગુનો દાખલ કરવો જોઈ એ તેમને ડિસમિસ કરવા કાર્યવાહી કરવી જોઈએ.
હોમગાર્ડ વારા ને એવો કોઈ પાવર કે સતા નથી કે જે શેરી જનોને પકડી ગમે તે બાબતે પૂછપરછ કરી ને માર મારે ઉપરાંત જામનગર પોલીસ કરતા હોમગાર્ડ વધારે પાવર ધરાવતી હોઈ તેવું જણાઈ છે.
અનેક જગયાએ લોકોને પકડી ને માર મારવામાં આવે છે ધમકાવામાં આવે છે. એવી ફરિયાદો આવે છે. ચા કરતા કીટલી વધારે ગરમ હોય એવું જણાય છે.
શહેરી જનો જયારે હાલની બીમારી મા લોકડાવુંન અંયે મુશ્કેલી વેઠીને સાથ આપી રહ્યા હોય ત્યારે પોલીસ ખાતા ની સારી કામગીરી ઉપર આવા લોકો દ્વારા પાણીધોર થતું હોય તેવું જણાય રહ્યું છે. તે અટકાવું જરૂરી છે .
રિપોર્ટર : જયન પંચાસરા (જામનગર)