જામનગર ખાતે “મહિલાઓ સાથે થતી હિંસા નિવારણ” અંગે વેબીનાર નું આયોજન

હિન્દ ન્યૂઝ, જામનગર

“મહિલાઓ સાથે થતી હિંસા નિવારણ”

અંગે તા. 13 જાન્યુઆરી, બુધવાર ના રોજ સાંજે 04:00 કલાકે બટુકભાઇ ખંઢેરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જામનગર ની તમામ મહિલા સંસ્થાઓ દ્વારા એક વેબીનાર નું આયોજન કરેલ છે.

          આ વેબીનાર માં ખ્યાતનામ વકતાઓ નીચેના વિષયો પર વક્તવ્ય આપશે.

1. જન્મ નો અધિકાર – ડો.નલિની આનંદ – HOD Ob-Gy Dept. જી.જી. હોસ્પિટલ જામનગર
2. સમાનતા નો અધિકાર – શ્રી સુધાબેન ખાન ખંઢેરીયા – ડાયરેક્ટર – એમ.ડી. મેહતા ગર્લ્સ હાઇ સ્કૂલ
3. દીકરાનું ઘડતર – સન્માન નો અધિકાર – જ્વલંત છાયા, સુપ્રસિદ્ધ પત્રકાર
4. કાર્ય સ્થળે કનડગત – ડો. સુરભિ દવે – સેનેટર, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી
5. શારીરિક હિંસા – કશ્મીરા ઠાકર – બિઝ્નેસ વુમન
6. ઘરેલુ હિંસા – કોમલ ભટ્ટ – ધારાશાસ્ત્રી
7. ઍસિડ અટૈક –
8. 12 ટિપ્સ – ડો. કલ્પના ખંઢેરીયા – સ્ત્રી રોગ નિષ્ણાંત તથા મેનેજિંગ ટ્રસ્ટી બટુકભાઇ ખંઢેરીયા ચેરિટેબલ ટ્રસ્ટ

વેબીનાર ની લિન્ક : – https://meet.google.com/xcw-sqoh-oxf

              સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવા આ વેબીનાર માં જોડાઈ તેનું જીવનમાં અમલીકરણ કરવાની અપેક્ષા સહ.

પ્રોજેકટ ડિરેક્ટર 

દીશા કુકડિયા, જૈમિની કોઠારી, ડો. કલ્પના ખંઢેરીયા, મેનેજિંગ ટ્રસ્ટી બટુકભાઇ ખંઢેરીયા ચરિટેબલ ટ્રસ્ટ

Related posts

Leave a Comment