હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘પોષણ પખવાડિયા’ નિમિત્તે આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ICDS વિભાગ, આરોગ્ય વિભાગ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત સહયોગથી આશ્રમ શાળાની દીકરીઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આશ્રમ શાળાની દીકરીઓના સ્વાસ્થ્યનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ટીમ દ્વારા દીકરીઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન (HB) અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપવામાં આવ્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં કુપોષણ કે એનિમિયા જેવી સમસ્યાઓનું વહેલી તકે નિદાન કરી તેમને…
Read MoreDay: April 22, 2026
હીટવેવ દરમિયાન થતી બીમારીઓ અને તેનાથી બચવા માટેના જરૂરી ઉપાયો
હિન્દ ન્યુઝ, આણંદ વર્તમાનમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગરમીના કારણે થતી વિવિધ બીમારીઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. હીટવેવના કારણે મુખ્યત્વે ચાર પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળી શકે છે. હીટ રેશ (અળાઈઓ): ગરમીના કારણે શરીર પર લાલ કલરની નાની ફોલ્લીઓ થવી, શરીર ગરમ રહેવું અને માથું દુખવું એ હીટ રેશના મુખ્ય લક્ષણો છે. આ સ્થિતિમાં ઠંડા પાણી અને સાબુથી સ્નાન કરવું જોઈએ તથા શરીર ઠંડુ રહે તેવા ઉપાયો…
Read More85 વર્ષ કરતા વધુ વય ધરાવતા અને દિવ્યાંગ ઉમેદવારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવામાં આવી છે-જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી
હિન્દ ન્યુઝ, આણંદ 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલના ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે. આ ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાન થી વંચિત ના રહી જાય અને ખાસ કરીને 85 વર્ષ કરતા વધુ વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન મતદાર અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ નવતર પ્રયોગ મુજબ 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 38 જેટલા ગામો ખાતે જ્યાં 85 વર્ષ…
Read Moreતા.૨૬/૦૪/૨૦૨૬ના મતદાનના દિવસ માટે મતદાન મથકોના સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો કરાયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલીકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ અન્વયે આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા) તથા ૬ (છ) નગરપાલિકાઓ (બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા, તારાપુર)ની સામાન્ય ચુંટણી અંતર્ગત તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના…
Read More“અમારી શક્તિ, અમારી પૃથ્વી”; હવે નિર્ણયનો સમય, ૨૨ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ વિશેષ
હિન્દ ન્યુઝ, બોટાદ પૃથ્વી એટલે આપણું એકમાત્ર ઘર. જ્યાંથી આપણે જીવન માટેની દરેક આવશ્યક વસ્તુઓ મેળવી રહ્યા છીએ. સતત આપણને સિંચતી આ પૃથ્વી આજે માનવજાતના બેદરકાર વલણને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહી છે. વધતું પ્રદૂષણ, ગાયબ થતું હરિત આવરણ, વૈશ્વિક ઉષ્ણતા અને જીવવૈવિધ્યનો સતત વિનાશ થવાના કારણે આજે ચોતરફ કુદરતી આફતો અને વિનાશ વેરાઈ રહ્યો છે. આ બધું હવે માત્ર ચેતવણી નહીં, પણ હકીકત બની ગયું છે. આ પૃષ્ઠભૂમિમાં દર વર્ષે ૨૨ એપ્રિલે ઉજવાતો વિશ્વ પૃથ્વી દિવસ માત્ર એક દિવસ નહીં પણ માનવજાત માટે…
Read Moreબોટાદમાં ટ્રાફીક/ભારે વાહન/પાર્કિંગ /વન-વે સહિત ટ્રાફિક સમસ્યાને નિવારવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહે૨માં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કા૨ણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા સાળંગપુરથી પાળીયાદ ત૨ફ જવાના માર્ગે કે જે સાળંગપુર રોડ ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર – સતવારા બોડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલ પંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ જાહેરનામુ બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાત દ્વારા બહાર પાડવામાં આવે છે. આ રોડ પરથી આવતાં ટ્રાફીકને ફકત સાળંગપુર…
Read Moreસભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ…
Read Moreબોટાદ નગર શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર, સૂત્રલેખન, નિબંધ, રંગોળી સ્પર્ધા તથા સાયકલ રેલી અને નાટકના માધ્યમથી મતદાનના મહત્વને સમજાવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે લોકો મતદાન માટે જાગૃત બને તે માટે અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બોટાદ નગર શિક્ષણ સમિતિની તમામ શાળાઓ દ્વારા મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દરેક શાળામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેર અને બોટાદ શાસનાધિકારી કિરણભાઈ પીપાવતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. દરેક શાળામાં શિક્ષકઓએ વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ વિશે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા મતદાન…
Read Moreજિલ્લા સેવા સદનના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારઓ/જુદી જુદી સંસ્થાઓ જિલ્લા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે. તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારઓ/જુદીજુદી સંસ્થાઓ દ્વારા કલેક્ટર કચેરી/જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે. જેના કારણે તંગદિલી ભર્યુ વાતાવરણ સર્જાય અને આવા કિ૨સ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જિલ્લા સેવા સદનમાં અરજદાર વ્યક્તિગત રીતે…
Read Moreચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજવસ્તુઓ ભંગારની લે-વેચ કરતાં વેપારીઓએ ભંગાર વેચવા આવેલ કે, ખરીદ કરનારની જરૂરી વિગતો સહિતનું રજીસ્ટર નિભાવવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચોરીઓના બનાવ અવાર-નવાર બનતા હોય, જે બનાવોમાં ઘણા કિસ્સાઓમાં ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજવસ્તુઓ ભંગારની લે-વેચ કરતાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે. અને તપાસ દરમિયાન ભંગારનો લે-વેચનો ધંધો કરતાં વેપારીઓનો સંપર્ક ક૨તાં ભંગારની લે-વેચ કરતાં વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલ કે, ખરીદ કરનારની કોઇ વિગત મળતી નથી કે, તેઓ દ્રારા આવા કોઈ રજીસ્ટરો નિભાવવામાં આવતા નથી. જેથી ચોરી કરનાર ગુન્હેગારો સુધી પોલીસ સહેલાઇથી પહોંચી શકતી નથી. જેથી બોટાદ જિલ્લામાં આવા ભંગારની લે-વેચ ક૨તાં વેપારીઓએ ભંગાર વેચવા આવનાર તેમજ…
Read More