હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેમણે જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી, જ્યાં કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત કલેક્ટરએ જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી તથા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થાય અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. જામનગર જિલ્લાના સર્વાંગી…
Read MoreMonth: April 2026
૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલી તાલુકાના રાઇફલ એસોસિએશન શૂટર્સનો ઉત્કૃષ્ટ દેખાવ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર ખાતે યોજાયેલી ૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ સ્પર્ધામાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન (STRA)ના શૂટર્સે વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ઇશિત દોશીએ NR મેન્સ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતની સૌથી જૂની રોટેટિંગ ટ્રોફી પોતાના નામે કરી. ઉદય અમીને NR માસ્ટર મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આર્યન સિંહે ISSF જુનિયર મેન્સ તથા ISSF મેન્સ ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી જીતી. યશાયા કોન્ટ્રાક્ટરે ISSF જુનિયર વિમેન તથા ISSF વિમેન ઓપન કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ…
Read More