હિન્દ ન્યુઝ, વડનગર
વડનગરના અમૂલ્ય ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસની ભવ્યતાને તમારી ક્રિએટિવિટીથી રજૂ કરવાનો સોનેરી અવસર.
ગુજરાત સરકાર દ્વારા આયોજિત “શ્રાવણોત્સવ 2026” રીલ કોમ્પિટિશનમાં ભાગ લો. આ અઠવાડિયાની થીમ “અનંત અનાદિ વડનગર” પર શાનદાર રીલ બનાવો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો.
સ્પર્ધાનો સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026
આજે જ તમારી એન્ટ્રી સબમિટ કરો: https://mygov.in/task/shravanotsav-2026-reel-competition
