ગરીબ કલ્યાણમેળો ૨૦૨૧-૨૨ ગરીબ કલ્યાણમેળામાં વિવિધ ૧૬ વિભાગોની ૯૪ જેટલી વિવિધ યોજનાના લાભ અપાશે

હિન્દ ન્યુઝ, ભુજ           પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સીધો લાભ આપવાના ગરીબ કલ્યાણ મેળા હેઠળ કચ્છ જિલ્લામાં ૨૫મી ફેબ્રુઆરીએ ટાઉનહોલ ભુજ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં વિવિધ ૧૬ વિભાગોની ૯૪ જેટલી સહાય યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાશે. રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને હાથોહાથ સીધો લાભ આપવાનો ગરીબ કલ્યાણ મેળો, વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના વડપણ હેઠળ યોજાશે. આ મેળામાં લાભાર્થીઓને કોવીડ-૧૯ ગાઇડલાઇન પ્રમાણે મુખ્ય સ્ટેજ તેમજ પેટા ૧૫ સ્ટેજ દ્વારા સંબંધિત વિભાગો દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. અંદાજે રૂ. ૧૬૩ કરોડની શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા,…

Read More

કાલાવડ શહેર મુકામે “સંત શિરોમણી ‌રોહીદાસજી” ની જન્મ જયંતી ની ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ          ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કાલાવડ શહેર/તાલુકા નાં સંયુક્તતા માં કાલાવડ શહેર મુકામે “સંત શિરોમણી ‌રોહીદાસજી” ની જન્મ જયંતી ની ઉજવણી મહંત શ્રી અમરદાસ બાપુ કબીર આશ્રમ રણુજા વાળા ના અધ્યક્ષ સ્થાને ઊજવણી કરવામાં આવી હતી. જેમા દિપ પ્રાગટિય અને સંત શિરોમણી ‌રોહીદાસજી ના તૈલી ચિત્ર ને ફુલમાળા સહ પુષ્પ અપર્ણ કરવામાં આવેલ તથા અમરદાસ બાપુ ને શાલ ઓઢાડી અ.જા.મોરચા ના બન્ને પ્રમુખો નરેશભાઈ સિંગલ અને મનહરભાઈ મકવાણા એ સન્માનિત કરેલ. ત્યાર બાદ ભાજપ કાલાવડ શહેર પ્રમુખ હસમુખભાઇ વોરાએ સંત શિરોમણી ‌રોહીદાસજી ના જીવન…

Read More

સમસ્યાથી સફળતા સુધીની અમારી કહાણી લાભાર્થી ચંદ્રિકાબેન ગંગાણી તા. અબડાસા, ગામ-કનકપર

હિન્દ ન્યુઝ, ભુજ            નલ સે જલ, હર ઘર જલના ધ્યેયથી અમારા ગામમાં પાણીએ શુન્યથી સર્જન અને સમસ્યાથી સફળતાની વાત છે. ૪૫ વર્ષ પહેલા ગામની બહેનો માથે હેલ લઇ ગામ તળાવે પાણી લઇ આવતી. વરસાદ ના આવે ત્યારે પાણી ટેન્કરથી ઘર દીઠ હેલદીઠ પાણી મળતું. પંચાયતની બાજુમાં કુવામાં પાઇપલાઇનથી પાણી મળતું. વર્ષ ૧૯૯૮-૯૯માં કુવાની બાજુમાં બોર થયો જેમાં ૧૮૦૦-૨૦૦૦ TTTds ટી.ડી.એસ. હતુ. જેના પગલે ચામડી, પેટ, આંખના રોગોની તકલીફ થતી. વર્ષ ૨૦૦૫માં વાસ્મો ગામમાં આવ્યું. ત્યારબાદ ગામસભા ભરાઇ અને નક્કી કરાયા મુજબ ગામના દક્ષિણે નવી ૫૦…

Read More