નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તેં હેલ્પિંભગ હેન્ડં ચેરીટેબલ ટ્રસ્ટરને કાર્ડિયાક/ઇન્ટેાન્સીુવ કેર એમ્યુ્રી લન્સ અર્પણ કરાઇ

હિન્દ ન્યુઝ, વલસાડ          વલસાડ જિલ્લાના પારડી સ્થિસત મહેતા હોસ્પિ ટલ, કિલ્લા પારડી ખાતે કાર્યરત હેલ્પીંગ હેન્ડળ ચેરીટેબલ ટ્રસ્ટાના કિડની કેર અને ડાયાલીસીસ સેન્ટેરને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ‍ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અદ્યતન કાર્ડિયાક/ ઇન્ટેનન્સી વ કેર એમ્યુ્રો લન્સગ પારડી તાલુકાની જનતા માટે અર્પણ કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે્ લીલીઝંડી આપી એબ્યુાલન્‍સને પ્રસ્થાીન કરાવવામાં આવી હતી. હેલ્પીંનગ હેન્ડર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા સેવાના વિવિધ પ્રકલ્પો્માં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સપ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્ટેમાંથી ફાળવાયેલી લાઈફ સપોર્ટિંગ સાધનોયુક્તલ અદ્યતન કાર્ડિયાક/ ઇન્ટે ન્સીાવ કેર…

Read More

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે પારડી નગરપાલિકા વિસ્તા્રમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, પારડી             નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે પારડી નગરપાલિકા વિસ્તા્રમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્સ્ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે પારડી નગરપાલિકા વિસ્તાપરમાં રૂ.૧૪૧.૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્યુ નીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે પારડી નગરપાલિકાના જુદા-જુદા વિસ્તાનરોના સી.સી. તથા આર.સી.સી. રસ્તાીઓના ખાતમુહૂર્ત તેમજ રૂ.૫૬ લાખના ખર્ચે નુતન નગર તથા સ્વાલતિ કોલોનીના આંતરિક ડામર રોડ તથા સ્વાેતિ કોલોનીના કામોના લોકાર્પણ મળી કુલ રૂા.૪૩૧.૬૪ લાખના વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાત હતા. આ અવસરે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ…

Read More