ખંભાળિયામાં રોબિન હૂડ આર્મી દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને કીટ વિતરણ

હિન્દ ન્યુઝ, ખંભાળિયા સેવા સંસ્થા રોબિન હૂડ આર્મી દ્વારા વિશ્વના અનેક દેશોમાં હાથ ધરવામાં આવેલી ફુડ ડ્રાઈવમાં ભૂખ્યા લોકો ભોજન મેળવી રહ્યા છે. ત્યારે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તાજેતરમાં રોબિન હૂડ આર્મી અને ગુગલ – મે ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત અને ભારતના અનેક શહેરોમાં જરુરીયાતમંદ લોકોને એક મહિનો ચાલે એવી ઉચ્ચ ગુણવત્તાવાળી રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું . કોરોનાની વૈશ્વિક મહામારીના કપરા સમયગાળામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. લોકોની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને ખૂબ મોટી અસર થઈ છે. ત્યારે આ પરિવારોને ફુલનીપાંખડી રુપે મદદ કરવાની ભાવના સાથે ગુગલ…

Read More

વેરાવળ પાટણ નાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ                                  જે પેપર લીક ના આરોપી એવા અષીત વોરા ને સસ્પેન્ડ કરવા બાબત તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઓ ઉપર જે ખોટી કલમો લગાડી તેને રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વેરાવળ શહેર પ્રમુખ મનીષભાઈ વાયલુ, તાલુકા પ્રમુખ હરેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ રવિભાઈ ભારથી, મંત્રી હારૂન ભાઇ કાલવાત, યુવા પ્રમુખ સંજયભાઈ વાસણ, તાલુકા મહામંત્રી દિનેશભાઇ સોલંકી, સુત્રાપાડા તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ બારડ, વોર્ડ નં.2 નાં પ્રમુખ નુરમહમદ…

Read More

સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫ વર્ષિય વૃધ્‍ધ મહિલાના પેટમાંથી પ.૬૦૦ કિ.ગ્રા.ની ગાંઠ બહાર કાઢી નવજીવન બક્ષતા લુણાવાડા જનરલ હોસ્‍પિટલના તબીબો

હિન્દ ન્યુઝ, લુણાવાડા સરકારી હોસ્‍પિટલની સેવા-સુવિધા અને તબીબોની જહેમતને બિરદાવી આભાર વ્‍યકત કરતાં વૃધ્‍ધ મહિલા દર્દીના પુત્ર રમણભાઇ ભાભોર લુણાવાડા ખાતે સ્‍વાસ્‍થ્‍ય અને કલ્‍યાકારી કાર્યક્રમોના અમલીકરણ માટે ગુજરાત રાજયનો આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ સતત રાત-દિવસ પ્રયત્‍નશીલ રહેતો હોય છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણની આરોગ્‍યલક્ષી સેવાઓ છેવાડાના નાગરિકોને પૂરતી સારવાર અને સહાય પહોંચાડવાની સાથે અનેક નાગરિકોના જીવ બચાવવામાં સરકારી હોસ્‍પિટલની સેવા-સુવિધાઓ અને તબીબોની જહેમત આજે આશીર્વાદરૂપ બની રહે છે. આવો જ કંઇક કિસ્‍સો મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવેલ સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામના ૬૫…

Read More

2021 ના અંત નું સૌરાષ્ટ્ર નું સૌથી મોટું માં મોટું ગૌવંશ ને કતલખાને ધકેલવાના ષડયંત્ર નો પર્દાફાસ

હિન્દ ન્યુઝ, જામનગર લાલપુર ની ઘટના બાદ તંત્ર ગૌરક્ષા માટે મોટી ઝુંબેશ ચલાવે તેવી હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખની માંગ “રાત્રીના 8 કલાકથી વધુ જીવ ના જોખમે સીમ વિસ્તારમાં વોચ રાખનાર હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠક ને ધન્યવાદ : ગૌરક્ષક અને પોલીસનું ઓપરેશન સફળ જામનગર જિલ્લામાં આવેલ લાલપુર ગામની સીમમાં ગૌવંશને પકડી કતલખાને મોકલવાની બાતમી ચોટીલા થી ગૌરક્ષા દળના હરેશભાઈ ચૌહાણે જામનગર હિન્દુ સેના ગુજરાત ગૌરક્ષા પ્રમુખ આશુતોષ પાઠક – ગૌરક્ષા દળ જામનગરને બાતમી આપી, ત્યારથી જ ચક્રો ગતિમાન કરતા રાત્રિ થી જ લાલપુર સીમ વિસ્તારના માં એક…

Read More